Banaskantha District's Taluka Name

Palanpur, Danta, Vadgam, Amirgadh, Dantiwada, Deesa, Dhanera, Kankrej, Diyodar, Bhabhar, Vav, Tharad, Suigam, and Lakhni

પાલનપુર : નિકાલનો નહીં પરંતુ ઉકેલનો અભિગમ એટલે સેવાસેતુ કાર્યક્રમ

પાલનપુર :  નિકાલનો નહીં પરંતુ ઉકેલનો અભિગમ એટલે સેવાસેતુ કાર્યક્રમ

પાલનપુર ખાતેથી કુલ ૧,૫૫૨ રજૂઆતોનો હકારાત્મક નિકાલ લાવતું બનાસકાંઠા વહીવટી તંત્ર

લોકોના આરોગ્યની ચકાસણી, રેશનકાર્ડ, જમીન, વેરા, પ્રમાણપત્રો સહિત યોજનાકીય સહાય એક જ સ્થળ પર ઉપલબ્ધ કરાઈ

#SevaSetu 



Comments