શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
ભાદરવી પૂનમ વિશેષ ૨૦૨૪ વિશેષ
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
માઇભકતોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે: કલેકટરશ્રી મિહિર પટેલ
લોકોને સારામાં સારી સુરક્ષા અને સલામતી આપવા માટે બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ: પોલીસ વડા અક્ષાયરાજ મકવાણા
પાંચ હજાર કરતાં વધુ પોલીસ જવાનો મેળાની સુરક્ષામાં તૈનાત : ૩૫૦ થી વધુ કેમેરાથી સમગ્ર મેળાનું મોનીટરીંગ
દર્શન, ભોજન, વિસામો, પાર્કિંગ સહિત ની સુવિધાઓ માટે ૨૬ સમિતિઓ બનાવાઈ
2516 સંઘોનું રજીસ્ટ્રેશન: બ્રોસર અને ક્યુ આર કોડ દ્વારા મેળાની સંપૂર્ણ વિગતો જાણી શકાશે
Courtesy: Info sabarkantha gog

Comments
Post a Comment