Banaskantha District's Taluka Name

Palanpur, Danta, Vadgam, Amirgadh, Dantiwada, Deesa, Dhanera, Kankrej, Diyodar, Bhabhar, Vav, Tharad, Suigam, and Lakhni

પાલનપુર ખાતે અંદાજીત ૫૨૪ સ્પર્ધકો સાથે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ

 પાલનપુર ખાતે અંદાજીત ૫૨૪ સ્પર્ધકો સાથે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ


કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બનાસકાંઠા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ.





Courtesy: Info banaskantha gog

Comments