Banaskantha District's Taluka Name

Palanpur, Danta, Vadgam, Amirgadh, Dantiwada, Deesa, Dhanera, Kankrej, Diyodar, Bhabhar, Vav, Tharad, Suigam, and Lakhni

જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

 

જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

જિલ્લા કક્ષા ૩ અને તાલુકા કક્ષાના ૨૨  મળી કુલ- ૨૫ શ્રેષ્ઠ શિક્ષકોનું શાલ, પ્રમાણપત્ર અને ચેક આપી સન્માન કરાયું

દરેક વ્યક્તિને પોતાના મનગમતા શિક્ષક યાદ હોય છે: ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર

આજનો દિવસ જીવનની સાચી દિશા બતાવવાનું કામ કરતાં તમામ શિક્ષકોને વંદન કરવાનો છે: કલેકટર શ્રી મિહિર પટેલ





Comments