Banaskantha District's Taluka Name

Palanpur, Danta, Vadgam, Amirgadh, Dantiwada, Deesa, Dhanera, Kankrej, Diyodar, Bhabhar, Vav, Tharad, Suigam, and Lakhni

સ્વચ્છતા અભિયાન,બનાસકાંઠા

 સ્વચ્છતા અભિયાન,બનાસકાંઠા

જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેની ઉપસ્થિતિમાં સફાઈ કામદારોનું કરાયું હેલ્થ ચેકઅપ

“સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા”ના ધ્યેય સાથે તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાય તે હેતુથી ૧૭ સપ્ટેમ્બરથી આરંભાયેલા સફાઈ અભિયાન અંતર્ગત તા.૨૫ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લામાં "સ્વચ્છતા થી સ્વાસ્થ્ય તરફ" થીમ આધારિત સ્વચ્છતાની ઝુંબેશ હાથ ધરાઈ હતી.



Comments