અંબાજી મેળામાં આવતા માઇભકતોનો ઉત્સાહ વર્ધન કરતી ગુજરાત પોલીસ
અંબાજી મેળામાં આવતા માઇભકતોનો ઉત્સાહ વર્ધન કરતી ગુજરાત પોલીસ મંદિરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ જય અંબેના જય નાદ સાથે માઈભક્તો ગર્ભગૃહને ગુંજીત કરે છે માં અંબાના દર્શન અને જયનાદ થી લાંબી પદયાત્રા કરી આવતા યાત્રાળુઓનો થાક અને પીડા દૂર થાય છે
Comments
Post a Comment