Banaskantha District's Taluka Name

Palanpur, Danta, Vadgam, Amirgadh, Dantiwada, Deesa, Dhanera, Kankrej, Diyodar, Bhabhar, Vav, Tharad, Suigam, and Lakhni

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૪ વિજેતામાં દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા (ડાં) પ્રાથમિક શાળાના બે શિક્ષકો પસંદગી પામ્યા

 


શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૪ વિજેતામાં દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા (ડાં) પ્રાથમિક શાળાના બે શિક્ષકો પસંદગી પામ્યા


શિક્ષકશ્રી પ્રજાપતિ પરબતભાઈ કરશનભાઈનું  જિલ્લા કક્ષાએ અને પ્રજાપતિ ગોવિંદભાઈ રવજીભાઈનું દાંતીવાડા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન


સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગામ હેઠળ કાર્યરત દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા (ડાંગીયા) સરકારી પ્રાથમિક શાળા બાળકોના સર્વાંગી વિકાસ માટે જિલ્લા અને રાજ્યની શ્રેષ્ઠ શાળા





Comments