Banaskantha District's Taluka Name

Palanpur, Danta, Vadgam, Amirgadh, Dantiwada, Deesa, Dhanera, Kankrej, Diyodar, Bhabhar, Vav, Tharad, Suigam, and Lakhni

આરોગ્ય મંત્રીશ્રી ૠષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે શ્રી ભાદરવી પુનમિયા સેવા સંઘ ટ્રસ્ટની વાર્ષિક જનરલ સભા યોજાઈ

 આરોગ્ય મંત્રીશ્રી  ૠષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે શ્રી ભાદરવી પુનમિયા સેવા સંઘ ટ્રસ્ટની વાર્ષિક જનરલ સભા યોજાઈ

શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠ સુવિધાઓ આપવા માટે  સરકાર કટિબદ્ધ: કેબિનેટ મંત્રીશ્રી ૠષિકેશભાઈ પટેલ

સ્વચ્છતાને સ્વભાવ બનાવી મેળા દરમિયાન સ્વચ્છતા જાળવવા સૌને અપીલ કરતા મંત્રીશ્રી ૠષિકેશભાઈ પટેલ


Video courtesy: info banaskantha gog

Comments