Banaskantha District's Taluka Name

Palanpur, Danta, Vadgam, Amirgadh, Dantiwada, Deesa, Dhanera, Kankrej, Diyodar, Bhabhar, Vav, Tharad, Suigam, and Lakhni

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અમીરગઢ ખાતે જિલ્લાકક્ષાના ૭૫ મા વન મહોત્સવની ઉજવણી કરાઇ

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અમીરગઢ ખાતે જિલ્લાકક્ષાના ૭૫ મા વન મહોત્સવની ઉજવણી કરાઇ
'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ વૃક્ષોનું વાવેતર કરવા અપીલ કરતા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી ભાવિ પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પુરું પાડવા વૃક્ષોનું જતન સંવર્ધન કરવું પડશે: અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી વૃક્ષો ધરતીના આભૂષણ અને પ્રકૃતિના પ્રાણ તત્વ છે :સાંસદશ્રી બાબુભાઈ દેસાઈ

Comments