Banaskantha District's Taluka Name

Palanpur, Danta, Vadgam, Amirgadh, Dantiwada, Deesa, Dhanera, Kankrej, Diyodar, Bhabhar, Vav, Tharad, Suigam, and Lakhni

Banaskantha: શ્રી મિહિર પટેલે આદ્યશકિત મા અંબાના દર્શન કરી બનાસકાંઠા જિલ્લા કલેકટર તરીકે પદભાર સાંભળ્યો

 Banaskantha: શ્રી મિહિર પટેલે આદ્યશકિત મા અંબાના દર્શન કરી બનાસકાંઠા જિલ્લા કલેકટર તરીકે પદભાર સાંભળ્યો

બનાસકાંઠા જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર તરીકે શ્રી મિહિર પટેલે આજથી  ચાર્જ સંભળ્યો. વર્ષ- ૨૦૧૫ ની બેચના આઇ.એ.એસ અધિકારી શ્રી મિહિર પટેલે આજે જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અને શકિતપીઠ અંબાજી ખાતે જગતજનની મા  અંબાના દર્શન કરી તેમનો હોદ્દો ગ્રહણ કર્યો હતો

Comments