Skip to main content

Posts

Banaskantha District's Taluka Name

Palanpur, Danta, Vadgam, Amirgadh, Dantiwada, Deesa, Dhanera, Kankrej, Diyodar, Bhabhar, Vav, Tharad, Suigam, and Lakhni

Featured

સ્વચ્છતા અભિયાન,બનાસકાંઠા

 સ્વચ્છતા અભિયાન,બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેની ઉપસ્થિતિમાં સફાઈ કામદારોનું કરાયું હેલ્થ ચેકઅપ “સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા”ના ધ્યેય સાથે તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાય તે હેતુથી ૧૭ સપ્ટેમ્બરથી આરંભાયેલા સફાઈ અભિયાન અંતર્ગત તા.૨૫ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લામાં "સ્વચ્છતા થી સ્વાસ્થ્ય તરફ" થીમ આધારિત સ્વચ્છતાની ઝુંબેશ હાથ ધરાઈ હતી.

Latest posts

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૪

ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪

અંબાજી મેળામાં આવતા માઇભકતોનો ઉત્સાહ વર્ધન કરતી ગુજરાત પોલીસ

શ્રીનાનીમહુડીપ્રાથમિકશાળાનાશિક્ષકજાની ધીરેનકુમાર જયેન્દ્ર કુમારને પ્રકૃતિ મિત્ર એવોર્ડ એનાયત કરાયો

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળામાં પદયાત્રીઓને આવકારતા અને શુભેચ્છા પાઠવતા બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી મિહિર પટેલ

સી.આર.સી.કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનમાંભુતેડીશાળાનીબેકૃતિઓનીપસંદગીપામી

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

પાલનપુર ખાતે અંદાજીત ૫૨૪ સ્પર્ધકો સાથે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ

જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૪ વિજેતામાં દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા (ડાં) પ્રાથમિક શાળાના બે શિક્ષકો પસંદગી પામ્યા